રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો લીલાં વટાણા
  2. 1બટાકુ
  3. 1ચમચો તેલ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 વાટકીલીલી ચટણી
  9. 1/2 વાટકીલસણ ચટણી
  10. 1/2 વાટકીગળી ચટણી
  11. 1 વાટકીસેવ
  12. 1 વાટકીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણાને 5-7 કલાક પલાળી રાખવા. ત્યારબાદ વટાણા અને બટેકુ બંનેને બાફી લેવા.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેમાં લાલ મરચું ગરમ મસાલો અને હળદર નાંખવી. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા અને બટાકાનો છૂંદો કરી નાખો.

  3. 3

    હવે તેમાં મીઠું નાખી થોડી વાર ઉકાળો.

  4. 4

    ત્યારબાદ એક બાઉલમાં લઈ તેમાં ત્રણે ચટણી સેવ અને દાડમના દાણા નાખવા. અને પાવની સાથે પીરસવું. તૈયાર છે રગડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768
પર

ટિપ્પણીઓ

Similar Recipes