પકોડા (દાળવડાં)

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

#goldenapron3
WEEK 14

પકોડા (દાળવડાં)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
WEEK 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીચણા ની દાળ
  2. 1/4 વાટકીઅળદ ની દાળ
  3. 1/2 વાટકીમગછલી દાળ
  4. 1 વાટકીઝીણી સમારેલી ડુંગરી
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/2 વાટકીલીલું સમારેલું લસણ (જો ન હોય તો સૂકું પણ ચાલે)
  7. કોથમીર
  8. ફુદીનો
  9. ચપટીસાજી ના ફૂલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીલાલ મરચું પાવડર
  12. 1.5 ચમચીધાણાજીરું પાવડર
  13. 1 ચમચીઆમચૂર પાવડર
  14. 1/2 ચમચીગરમ મસાલા
  15. ચપટીઅજમો
  16. ચપટીકસૂરી મેથી
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય દાળ લઇ તેને સાત થી આઠ કલાક પાણી માં પલાળી રાખવી.

  2. 2

    પછી તેને બે થી ત્રણ વખત ધોઈ, નીતરી અને કરકરી ક્રશ કરવી.

  3. 3

    ત્યારબાદ ક્રશ કરેલી દાળ ને બાઉલ માં લઇ તેમાં ડુંગરી, આદુ મરચા ની પેસ્ટ, સમારેલું લસણ નાખી અને બરોબર મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં બધા મસાલા, સાજી ના ફૂલ, સમારેલ ફુદીનો, કોથમીર, અજમો, કસૂરી મેથી ઉમેરો અને મિશ્રણ ને બરોબર હલાવો અને મિક્સ કરો.

  5. 5

    હવે મિશ્રણ રેડી થઇ જાય એટલે તેલ ગરમ કરવા રાખો. તેલ ગરમ થાય એટલે મીડીયમ આંચ પર પકોતળતા તળતા જાઓ.

  6. 6

    ગરમ ગરમ પકોડા ત્યાર થાય એટલે ચટણી કે સોસ સાથે સર્વ કરો જે ખાવા માં ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે.

  7. 7

    આભાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

Similar Recipes