ચીઝ મસાલા કોનૅ

D K Vithalani
D K Vithalani @cook_22471515
શેર કરો

ઘટકો

  1. ૨મકાઈ
  2. ૧ચીઝ કયુબ
  3. ૧ચમચી ચાટ મસાલો
  4. ૧નંગ લીંબુ
  5. મીઠૂ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ૨ મકાઈ લો.તેને કૂકર મા પાણી નાખી બાફી લો.

  2. 2

    બાફેલી મકાઈ ના દાણા કાઢી એક બાઉલ મા લો.પછી તેમા મીઠુ,ચાટ મસાલો,અને લીંબુ ઉમેરી મિક્સ કરો.પછી ચીઝ ખમણી ઉમેરો.તૈયાર છે ચીઝ મસાલા કોનૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes