રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1પણી ફુદીનો
  2. 1 વાટકીકોથમરી
  3. 4 નંગતીખા લીલા મરચા
  4. 1 ચમચીજીરૂ
  5. 1કટકો આદુ
  6. 3 ચમચીસિંગદાણા
  7. 2 ચમચીખાંડ< જરૂર મુજબ>
  8. જરૂર મુજબ મીઠું
  9. 5-7મીઠા લીમડાના પાન
  10. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફુદીના ને અને કોથમરી ને ઘોઈ સુધારી લેવાના હવે મિક્સર જાર નીઅંદર ફુદીનો કોથમરી મરચાં આદુ જીરુ સીંગદાણા ખાંડ મીઠું લીમડાના પાન લઈ એક મિનિટ માટે ક્રશ કરવું

  2. 2

    હવે લીંબુ નીચોવી તેને સર્વિંગ બાઉલમાં કાઢો આ ચટણી ફ્રીજમાં 8થી ૧૦ દિવસ સુધી સારી રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

ટિપ્પણીઓ

Similar Recipes