આલૂ દમ બિરયાની

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ગોલ્ડન ઓનિઅન બનાવીશું તે માટે નોનસ્ટિક માં તેલ ગરમ કરવા રાખવું અને તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં લાંબી સુધારેલ ડુંગળી ઉમેરવી અને સતત હલાવતા રેહવું જ્યાં સુધી તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રાખી તેને કિચન ટોવેલ પાર કાઢી લેવી।
- 2
ત્યારબાદ આપણે સેફરોન વોટર બનાવીશું તેમાટે એક ચપટી કેસર લઇ તેને વાટકી માં પાણી લઇ પલાળી લેવું। હવે બિરયાની માટે ભાત બાનવીશું। બિરયાની ચોખા લઇ તેને ધોઈ અધકચકેરા ચડાવી લેવા। ચડવા મુકો ત્યારે પાણી માં આખા મસાલા અને એક નાની ચમચી ઘી ઉમેરવું।પછી ટેલિ ચારણી માં કાઢી લેવા।
- 3
હવેબટેકા ના મોટા ટુકડા કરી તેને તેલ માં 3 મિનિટ માટે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેશું અને જોતી બધી સામગ્રી એકથી કરી લેશું, ડુંગળી ટામેટા આને બીન્સ સમારી લેશું। અને ત્યારબાદ આપણે દમઆલૂ મિક્સ કરશું તે માટે મિકસીંગ બાઉલ માં તળેલ બટેકા, હળદર, મીઠું, ધાણાજીરું, મરચું, જીરું પાવડર ને દહીં નાખી મિક્સ કરશું। સાથે તેમાં 2 ચમચી બિરયાની મસાલો પણ નાખશું, અહીં મેં એવરેસ્ટનો બિરયાની મસાલો નાખેલ છે.
- 4
ત્યારબાદ આપણે ફાઇનલ તૈયાર કરશું જે માટે એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર, ઈલાયચી, લવિંગ, તજ, જીરું, કાજુ અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરીશું અને ધીમા તાપે શેકવા દેશું પછી તેમાં ડુંગળી અને બીન્સ નાખીશું થોડી વાર સંતાડ્યા પછી તેમાં ટામેટા પણ માખી તેલ છૂટે ત્યાં સુધી સંતાડશું।
- 5
પછી તેમાંથી તેલ છૂટે એટલે તેમાં આપણે દમ આલૂ મિક્સ કર્યું છે તે નાખી ને હલાવી લેશું। ત્યારબાદ તેને 12 થી 15 મિનિટ ધીમા તાપે ચડવા દેશું। બટેકા બરાબર ચડ્યા પછી તેમાં વધુ એક ચમચી બિરયાની મસાલો નાખશું।હવે તેને આપણે લેયર માં ગોઠવશું, તે માટે અડધી દમ આલૂ ગ્રેવી ને એક બાઉલ માં કાઢી લેશું। અને અડધી ગ્રેવી ઉપર અડધા ભાત ગોઠવશું અને તેની ઉપર કોથમરી કેસર વાળું પાણી અને સાથે તળેલી ડુંગળી સ્પ્રેડ કરશું ત્યાંર પછી ફરી તેના ઉપર વધેલ ગ્રેવી નાખી અને ફરી ભાત નાખશ અને લેયર કરશું।
- 6
હવે તેના ઉપર બધું જ કેસર નું પાણી થોડી તળેલ ડુંગળી અને કોથમરી અને તળેલ કાજુ નાખવા હવે તેને ઢાંકી ને નીચે તાવડી મૂકી 15 મિનિટ ચડવા દેવી। જો તમારા રીસ વધારે કાચા હોટ તો ઉપર તમે થોડુંક પાણી છાંટી શકો છો. હવે છેલ્લે તેને બૉંઉલ માં ગરમ ગરમ સર્વ કરો. આપણી આલુ દમ બિરયાની તૈયાર છે. ખુબજ ટેસ્ટી બની છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
-
-
-
-
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
-
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki
More Recipes
ટિપ્પણીઓ