મેથિયા પુરી

Mili Upadhyay
Mili Upadhyay @cook_22342206
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેથી 1 જુડી, 3વાટકી ઘઉં નો લોટ, 1 વાટકી ચણા નો લોટ, સ્વાદ અનુસાર નમક, લાલમરચું 2ચમચી, હરદર 2 ચમચી, મોંણ માટે 1ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટૂંક માં મારી રેસીપી આઓ સમક્ષ મુકું છું 🙏
    સૌ પ્રથમ લોટ બાંધવો.....ત્યાર બાદ રોટલી જેમ વણવું... તેમાં જ આ રીતે ગોળ આકાર આપી પુરી કરી લેવી ત્યાર બાદ ધીમા ગેસ માં કડક થાય તેમ તરવી......તો તૈયાર છે આ રીતે મેથિયા પુરી.... જે ને તમે ચાઇ સાથે સર્વ કરી sakso

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mili Upadhyay
Mili Upadhyay @cook_22342206
પર

ટિપ્પણીઓ

Similar Recipes