ફ્રુધી ક્રીમી કોફી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ગરમ દૂધ
  2. 1 ચમચીકોફી
  3. ૧-૧/૨ ચમચી ખાંડ
  4. 3 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નાના બાઉલ માં કોફી અને ખાંડ મિક્સ કરો. પછી એમાં પહેલા એક ચમચી ગરમ પાણી નાખી એક બાજુ હલાવી મિક્સ કરો. એક મિનિટ. પછી એમાં બીજી બે ચમચી જેટલું પાણી ઉમેરી બરાબર ફીણો. એકદમ હલકું મિશ્રણ થાય અને કલર પણ બદલાય જાય છે.

  2. 2

    હવે આ મિશ્રણને એક કપ માં લય લ્યો. પછી એમાં ગરમ દૂધ ઉમેરો. ચમચી થી હલાવી લ્યો તૈયાર છે એકદમ ક્રીમી રેસ્ટોરન્ટ સ્ટાઈલ કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes