કોબી વટાણા બટેટા ની સબજી સાથે ડ્રાયફ્રુટ રોટી

Ekta Niral Ruparel @cook_21204299
કોબી વટાણા બટેટા ની સબજી સાથે ડ્રાયફ્રુટ રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં તેલ મુકી તેમાં રાય,જીરૂ,હિંગ,સુકુ મરચૂં,લિમડો નાખી તેમાં સમારેલ કોબી બટેટા અને વટાણા નાખો,પછી નિમક, મરચૂં,હળદર,ધાણાજીરૂ થોડુ પાણી નાખી અેક વિસલ વગાડો.
- 2
- 3
હવે અેક રોટલી વણી તેની ઉપર ઘી,ખાંડ અને ડ્।યફુટ નો ભુકો ભભરાવી તેની ઉપર બીજી રોટલી મુકી વણો,પછી તેને શેકી તેની ઉપર ઘી લગાવો,તૈયાર છે સબજી રીટી લીલી ચટણી સાથે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
-
-
-
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
-
-
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
-
-
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
-
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12281647
ટિપ્પણીઓ