જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ડીનર
આ બિરયાની રાજસ્થાનની મૂળ છે. ખાવામાં ખૂબ જ પાેસ્ટીક છે. ડીનર માટે એક પરફેક્ટ વાનગી છે. તમારી પસંદના વેજીટેબલ્સ તમે અહિ ઉમેરી શકાે છાે.

જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati)

#ડીનર
આ બિરયાની રાજસ્થાનની મૂળ છે. ખાવામાં ખૂબ જ પાેસ્ટીક છે. ડીનર માટે એક પરફેક્ટ વાનગી છે. તમારી પસંદના વેજીટેબલ્સ તમે અહિ ઉમેરી શકાે છાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૯૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. વેજીટેબલ્સ તળવા માટે:
  2. તેલ તળવા માટે
  3. 1માેટાે કાંદાે ઝીણી સ્લાઈસમાં
  4. 1 કપફલાવર
  5. 1માેટાે બટાકાે ગાેળ ઝીણી સ્લાઇસમાં
  6. 3 સ્લાઇસબે્ડ
  7. 10-12 નંગકાજુનાં
  8. વેજીટેબલ્સ મસાલાે બનાવવા માટે:
  9. 1 નંગકાંદાે સમારેલાે
  10. 3-4 નંગલીલાં મરચા
  11. 1નાનાે ટુકડાે આદુનાે
  12. 3-4 નંગલસણનાં
  13. 2 ચમચીતેલ
  14. ખડા મસાલા
  15. 1/2 ચમચીહરદળ પાવડર
  16. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. 1 ચમચીધાણા પાવડર
  18. 1 ચમચીજીરૂ પાવડર
  19. 1 ચમચીગરમ મસાલાે
  20. 1 કપદહીં
  21. 1 નંગસમારેલું ટામેટું
  22. 1 નંગસમારેલું કેપ્સીકમ
  23. 1 કપફુદીનાે
  24. 1 કપધાણાં
  25. મીઠું સ્વાદ મુજબ
  26. બિરયાની માટે:
  27. 3/4જેટલા અડધા રાંધેલાે બાસમતી ભાત
  28. 1/4 કપકેસરવાળું પાણી
  29. 1માેટી ચમચી ઘી
  30. 1/4 કપધાણાં
  31. બે્ડ તળેલા
  32. બનાવેલા વેજીટેબલ્સ મસાલાે

રાંધવાની સૂચનાઓ

૯૦ મીનીટ
  1. 1

    પહેલા બાસમતી ચાેખાને અડધા રાંધી લેવા અને સાઇડ પર રાખવા.

  2. 2

    હવે વેજીટેબલ્સ ને અલગ-અલગ એક પછી એક તળી લેવા. અને સાઇડ પર રાખવા.

  3. 3

    અને વેજીટેબલ્સ સાઇડ પર રાખવા.

  4. 4

    વેજીટેબલ્સ મસાલાે માટે:
    પહેલા સમારેલા કાંદા, આદું, મરચાં અને લસણ લઇ એક મીક્ષચરમાં પીસી પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    હવે એક પેનમાં તેલ અને ખડા મસાલા ઉમેરી લેવું, ત્યારબાદ કાંદાની પેસ્ટ ઉમેરવી અને થાેડી ગાેલ્ડન બા્ઉન થાય એટલે એમા મસાલા ઉમેરવા.

  6. 6

    દહીં ઉમેરી લઇ મીક્ષ કરી તેલ છૂટું પડે ત્યાંસુધી થવા દેવું. હવે તળેલા વેજીટેબલ્સ ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લેવું. પછી કેપ્સીકમ અને ટામેટા ઉમેરી મીક્ષ કરી લેવું.

  7. 7

    ત્યારબાદ ફૂદીનાે અને ધાણાં ઉમેરી મીક્ષ કરી સાઇડ પર રાખવું.

  8. 8

    બિરયાની માટે:
    એક પેનમાં પહેલા વેજીટેબલ્સ મસાલાનું લેયર કરી ઉપર રાઇસનું લેયર કરવું. આવી રીતે બીજું પણ કરી લેવું અને ઉપર થી ઘી, કાજું.

  9. 9

    પછી તળેલા બે્ડ, કેસર પાણી અને ધાણાં ઉપરથી ઉમેરી પેન બંધ કરી ૨૦ મીનીટ માટે ધીમા તાપ પર થવા દેવું. પછી થાેડું ઠંડું પડે એટલે બિરયાની પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes