ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919
શેર કરો

ઘટકો

  1. જલેબી ના ખીરા માટે
  2. 1 કપમેંદા
  3. 1/2 કપદહીં
  4. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. 2 ટી સ્પૂનબેસન
  6. 1 ટી સ્પૂનનવશેકુ ઘી
  7. પાણી જરૂર મુજબ
  8. ચાસણી માટે
  9. 1 કપસાકર
  10. 3/4 કપપાણી
  11. 1/2 ટી સ્પૂનએલચી પાવડર
  12. 1/4 ટી સ્પૂનકેસર ના તાંતણા
  13. ઘી તળવા માટે
  14. બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં જલેબી ના ખીરા માટે ની બધી સામગ્રી ભેગી કરી ખીરું બનાવી તેને ઢાંકીને 30મિનિટ રાખી મૂકો.ખીરું આપડે મહેંદી ના કોન માં ભરીયે એવું હોવું જોઈએ.

  2. 2

    હવે ચાસણી માટે ની બધી સામગ્રી ભેગી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરો.

  3. 3

    હવે છીછરી કડાઇ માં જલેબી તળવા માટે ઘી નાખો. અને ગરમ કરવા મૂકો. હવે જલેબી પાડવા ની બોટલ માં જલેબી નું ખીરું ભરી લો. ગરમ ઘી માં જલેબી પાડીને તળી લો.

  4. 4

    જલેબી તળાય એટલે ચાસણી માં માં નાખી 3-4મિનિટ ચાસણી માં રહેવા દઇ પછી કાઢી લેવી.આવી રીતે બધી જ જલેબી બનાવી લેવી.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ જલેબી જેને ફાફડા સાથે અથવા રબડી સાથે ખાવા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes