કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)

કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે કાજુ ને ઘી મૂકી ગરમ કરી તેમાં કાજુ શેકી લઈશું.
- 2
ત્યારબાદ ડુંગરી ટામેટા ઝીણા સમારી લેવા આદું લસણ મરચી ની પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ એક વાસણ માં 2 ચમચી તેલ ગરમ મૂકી તેમાં 1 ચમચી જીરું નાખી ડુંગરી સાતડવી ત્યારબાદ તેમાં ટામેટા આદું લસણ મરચી ની પેસ્ટ નાખી મીઠું સ્વાદ પ્રમાણે નાખવું અને આપણે જે ગરમ મસાલો બનાવ્યો હતો ઘરે તજ લવિંગ... વાળો તે 1 ચમચી નાખવો અને સાંતળવું. ત્યારબાદ તેની ગ્રેવી મીક્સચર માં બનાવવા માટે તેમાં શેકેલા કાજુ 7 નંગ ઉમેરવા અને સાતાડેલું બધુજ મિક્સર જારમાં ઉમેરવું અને ગ્રેવી બનાવવી
- 3
ત્યારબાદ એક કડાઈ માં 3 ચમચી તેલ મૂકી તેમાં ગ્રેવી ઉમેરી હળદર, મરચું, ધાણાજીરું, પંજાબી મસાલો ઉમેરી બરાબર મિકસ કરવું ત્યારબાદ તેમાં કાજુના 15 ટુકડા નાખી મલાઈ ઉમેરવી અને બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે ઢાંકી દેવું સાવ લો ફ્લેમ પર.ત્યારબાદ તેમાં પનીર છીણી ને નાખી મિક્સ કરી ફરી 5 મિનિટ ઢાંકી ને રાખવું...
- 4
ત્યારબાદ તૈયાર છે આપણું કાજુ પનીર બટર મસાલા સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#EB#Week3#Kajumasala Payal Sachanandani (payal's kitchen) -
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
-
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
-
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra -
-
-
-
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ