રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

અડધો કલાક
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ વેશન (ચણા નો લોટ)
  2. અડધી ચમચી નમક
  3. અડધી ચમચી ખાવાનો સોડા
  4. 1 નાનો કપપાણી
  5. ૨૫ ml થી ૩૦ ml તેલ
  6. થોડામરી
  7. થોડાઅજમા
  8. તલવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પહેલા એક કથરોટમાં ચણાનો લોટ લઇ તેમાં અજમો મરી પાવડર નાખી એક બાઉલમાં તેલ પાણી, સોડા અને નમક મિશ્રણ કરી લોટમાં ખાડો પાડીને નાખો. થોડું માપ નો લોટ બાંધવો.

  2. 2

    પછી તેને તેલથી લોટ મસળવું. પછી વણવા ગાઠીયા થોડા ખરબચડા પાટલા માં વણવા. ને તૈયાર છે ગાઠીયા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Devanshi joshi
Devanshi joshi @cook_21997582
પર
It's my hobby😍😋
વધુ વાંચો

Similar Recipes