છોલે પુરી (Chhole Puri Recipe In Gujarati

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણા
  2. 1વાટકો ગોળ આમલી નું પાણી
  3. 2 નંગબાફેલા બટેકા
  4. 5-6 નંગડુંગળી
  5. 1ટામેટું
  6. 1લીલું મરચું
  7. ૧/૨ ચમચી લસણની ચટણી
  8. 2 ચમચીકસમીરી મરચું
  9. 1 ચમચીઘણા જીરૂ
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. 2પાવડા તેલ વઘાર માટે
  12. ૧/૨ ચમચી હળદર
  13. ચપટીહિંગ
  14. 1+ ૧/૨ ચમચી ગરમ મસાલો
  15. પુરી બનાવવા માટે
  16. 2વાટકા ઘઉં નો લોટ
  17. મીઠુ સ્વાદ અનુસાર
  18. 1પાવડુ તેલ મોણ માટે
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને સવારે પલાળી દેવા પછી ચણા અને બટેકા ને મીઠુ નાખી બાફી લેવું

  2. 2

    પછી બટેકા ને મેસ કરી લેવું અને એક કડાઈ માં તેલ મૂકી હિંગ નાખી ડુંગળી નાખવી થોડી વાર સાંતળી લેવી

  3. 3

    પછી તેમાં ટામેટું અને લીલું મરચું નાખી સાંતળી લેવું સંતળાય જાય પછી બધા મસાલા કરવા અને ગોળ આમલી નું પાણી નાખવું અને મેસ કરેલા બટેકા nakhva

  4. 4

    પછી થોડું પાણી નાખી ગ્રેવી ઉકાળવી ઉકળી જાય પછી ચણા નાખવા અને થોડી વાર ઉકાળવું

  5. 5

    પુરી માટે લોટ માં મીઠુ અને મોણ નાખી લોટ બાંધવો

  6. 6

    પછી પુરી વણી તળી લેવી

  7. 7

    તો તૈયાર છે છોલે પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

Similar Recipes