ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
#ભાત
#goldenapron3
#week12
#Malai
હેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત
#goldenapron3
#week12
#Malai
હેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
રીત:
- સૌથી પહેલાં ચોખા ને બાફો, ચોખા બફાઈ જાય પછી ભાત ને અડધી મિનિટ માટે વરાળ નિકળે ત્યાં સુધી એમ જ રહેવા દો. - 2
ત્યારબાદ ભાત માં મલાઇ, ખાંડ, એલચી મિક્સ કરો.
- પછી જે આકાર માં પીરસવા હોય એ પ્રમાણે ના વાસણ માં ભરી ફ્રીઝ માં સેટ થવા મૂકો.
- ચોકલેટ રાઈસ બનાવવા માટે આ ટાઈમ પર જ ચોકલેટ પાવડર ભેળવી દો.
- કાજુ,બદામ ની કતરણ પણ આ ટાઇમ પર ભાત માં ઉમેરી દો. - 3
તૈયાર છે નાના-મોટાં બધાંને ભાવે તેવી વાનગી.
- થોડા ઠંડા થાય પછી ફ્રીઝ માંથી બહાર લઈ મજા માણો.
Similar Recipes
-
-
-
-
-
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
-
ઝરદા રાઈસ (Zarda Rice recipe in gujrati)
#ભાતઆ રમઝાન સ્પેશિયલ મીઠા ભાત ની વાનગી છે.જે બાસમતી ચોખા,સુકો મેવો,સાકર,કેવડા એસ્સેન્સ, માવો,ફૂડ કલર થી બનાવવા માં આવે છે.દેખાવ માં ખૂબ સુંદર અને સ્વાદ માં લાજવાબ લાગે છે. Jagruti Jhobalia -
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap#COOKSNAP THEME OF THE Week#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
સ્વીટ સેમોલિના રોલ્સ
#દિવાળી#ઇબુક25રવા નો શીરો અને ખાંડવી ,બંને નામ અને વાનગી આપણી પ્રિય છે. આજે એ બંને નો સંગમ કર્યો છે. સ્વાદ અને ઘટકો રવા શીરા ના અને પદ્ધતિ ખાંડવી ની.. Deepa Rupani -
-
-
-
મસાલેદાર ગોળ ની ચા (Jaggery tea in gujrati)
#ટીકોફી#goldenapron3#week7#Jaggeryહેલો, આજે હું એક નવી જ ચા બનાવવા ની રીત લઈને આવી છું.Ila Bhimajiyani
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
-
મીઠા ક્રીમી સેવિયા
#રેસ્ટોરન્ટ#ઇબુક૧પોસ્ટ 34રેસ્ટોરન્ટમાં બધી વાનગીઓ મળે છે પણ જ્યારે નાના છોકરાઓ સાથે આવે રેસ્ટોરન્ટમાં કંઈક મીઠી વસ્તુ જ ભાવે તો આપણે આજે આઝાદીનો દિવસ આવે છે ૨૬ જાન્યુઆરી અને રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટ ને અનુરૂપ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સેવૈયા બનાવ્યા છે. Pinky Jain -
ટોમેટો રાઈસ (Tometo rice in gujrati)
#ભાત#ચોખાદક્ષિણ ભારત માં વિવિધ પ્રકાર ના ખાટાં ભાત વધારે બનતા હોય છે. અને આજે ભાત કે ચોખા પર વાનગી બનાવવાની હતી એટલે મેં ટોમેટો રાઈસ બનાવ્યાં છે Daxita Shah -
ગુજરાતી સ્વીટ પુલાવ(sweet pulav recipe in gujarati)
સૌથી ઝડપી અને બાળકો ના ફેવરિટ પૌષ્ટિક ભાત. Madhavi Vala -
અકરાવડીસલ (સ્વીટ પોન્ગલ) Akkaravadisal recipe in Gujarati)
#ભાત#પોસ્ટ5ઈશ્વર નો દેશ ગણાતું એવું કેરાલા કુદરતી સૌંદર્ય થી ભરપૂર તો છે જ સાથે સાથે ત્યાં ઘણી પેદાશો પણ થાય છે અને ત્યાં ની ખાણીપીણી ઘણી રસદાયક છે અને બીજા દક્ષિણ ભારતીય રાજ્યો થી અલગ પણ છે.આજે ત્યાં ની મશહૂર વાનગી પોન્ગલ ,જે ઘણી પ્રકાર થી અને ઘણા સ્વાદ માં બને છે તેમાં ગોળ અને દૂધ વાળું મીઠું પોન્ગલ જોઈસુ. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12346978
ટિપ્પણીઓ (2)