પનીર પકોડા (Paneer Pakoda Recipe in gujarati)

avanee
avanee @cook_19339810

પનીર પકોડા (Paneer Pakoda Recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧/૨ વાટકી ચણાનો લોટ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. ચપટીઅજમો
  5. ચપટીહિંગ
  6. ૧/૪ ચમચી હળદર
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના નાના લંબચોરસ કે ચોરસ ટુકડા કરી થોડું મીઠું નાખી ૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.

  2. 2

    એક બાઉલ મા ચણા નો લોટ લઈ ને એમાં અજમો,હળદર,મીઠું,હિંગ નાખી ને અડધો કલાક ઢાંકી ને મૂકી દો.

  3. 3

    હવે તેલ ગરમ મૂકી તેમાં પનીર ને લોટ મા બોલી ને મિડિયમ તાપ પર તળી લેવા.

  4. 4

    પછી સર્વિંગ પ્લેટ માં સોસ કે લીલી ચટણી સાથે પીરસવા.... પીરસતા પેહલા થોડો ચાટ મસાલો છાંટવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

Similar Recipes