ભાતના મુઠીયા

Ashini Gadani
Ashini Gadani @cook_18704296

ભાતના મુઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપવધેલા ભાત
  2. 1/2 કપચણાનો લોટ
  3. 4લીલા મરચા
  4. 1/4 કપકોથમીર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચુ
  7. 1 ચમચીધાણજીરૂ
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. તળવા માટે તેલ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાતમાં ચણાનો લોટ અને બધો જ મસાલો ઉમેરી લેવો. બારીક સમારેલા મરચા અને કોથમીર ઉમેરી બરાબર મસળીને મીક્સ કરી લેવુ. પાણી ઉમેર્યા વગર જ લોટ તૈયાર કરી લેવો.

  2. 2

    તૈયાર લોટમાંથી મુઠીયા કે ટિક્કી કોઈ પણ આકાર આપી તેલ ગરમ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય એમ તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashini Gadani
Ashini Gadani @cook_18704296
પર

ટિપ્પણીઓ

Similar Recipes