રોટી પીઝા (વધેલી રોટલી માંથી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વધેલી રોટલી માંથી પરાઠા (Leftover Rotli Paratha Recipe In Gujarati)
#Famવધેલી રોટલી માંથી વઘારેલી રોટલી, રોટલી નો ચેવડો, ફ્રેન્કી ર બધું બહુ બનાવ્યું તો એમ થયું હવે કઈક નવું.એટલે આ પરાઠા બનાવ્યા અને સરસ બન્યા એટલે તમારી સાથે પણ એ શેર કરવા માંગુ છું.ટ્રાય કરજો મસ્ત લાગશે.THANK U Murli Antani Vaishnav -
ટિક્કી (વધેલી રોટલી ની)
#લોકડાઉન#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... 😋😋😋 Khyati Joshi Trivedi -
-
-
ટેસ્ટી રોટી બોક્ષ (વધેલી રોટલી માંથી બનતો એક ટેસ્ટી નાસ્તો)
• આ રેસીપી વિશે જાણશો તો હવે પછી ક્યારેય વધેલી રોટલી ફેંકશો નહિ. કારણકે આ ડીશ રાત ની વધેલી રોટલી માંથી જ કરવામાં આવે છે.megha sachdev
-
-
પુડલા (વધેલી દાળ માંથી)(Pudla Recipe In Gujarati)
#ફટાફટ#cookpadGujarati#cookpadindiaઆજ મેં કંઈક આડા અવળું મિક્સ કરીને ડીશ બનાવી. બપોરે દાળ ભાત કર્યા હતા. Daily તો અમારે ના હોય દાળ ભાત. એમાં પાછું દાળ વધી. તો મને થયું નાખી દેવી એના કરતાં કંઈક બનાવું. તો એમાં થોડું ઘણું મિક્સ કરીને પુડલા બનાવી નાખ્યા. ટેસ્ટ માં પણ એકદમ જોર બન્યા છે.. 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
ક્રિસ્પી રોટલી ભેળ(crispy rotli bhel recipe in gujarati)
#સાઈડઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો DhaRmi ZaLa -
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર
ઘણી વખત સાંભળ્યું અને ઘણી રેસીપી પણ જોઈ કે મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર બનાવી શકાય. પરંતુ આજે જ ટ્રાય કર્યું. પનીર થોડું હોવાથી પોટલી વાળી ટાંક્યું પણ જો વધારે હોય તો ફ્લેટ વાસણ માં મકી બનાવો તો તેના પીસ પણ સરસ પડે.પ્રથમ પ્રયત્ન છે તો પણ ૧ વાટકી પનીર બન્યું છે(છાસનાં પ્રમાણમાં) જ્યાં પનીર ને ક્રમ્બલ કરી બનાવાતી રેસીપી માં ઉપયોગ કરીશ. Dr. Pushpa Dixit -
-
-
રોટી ચાટ (Roti Chaat Recipe In Gujarati)
પાપડી ચાટ તો બહુ ખાધી આજે left over રોટી તળીને innovation કર્યું. Same to same taste.. Love this.. Pls try. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407184
ટિપ્પણીઓ (2)