કાઠીયાવાડી રીંગણ ની કઢી (Brinjal Kadhi Recipe In Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગરીંગણ
  2. 3લીલાં મરચાં
  3. લીમડાના પાંદડા
  4. ચમચીહળદર અડધી ચમચી
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. ચમચીલસણ વાળું મરચુ
  7. ગોળ એક ચમચો
  8. ચમચીરાઈ,જીરું અડધી ચમચી
  9. ચપટીહિંગ
  10. 2 ચમચીચણાનો લોટ
  11. 2 ગ્લાસછાશ
  12. છાશ સાથે ચણાના લોટ ને મિક્સ કરી વાલોવી લેવું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને મીડિયામ સાઈઝ માં સમારો.

  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે ત્યારે તેમાં જીરું નાખો. પછી હિંગ નો વઘાર કરો.

  4. 4

    હિંગ નાખી તેમાં લીમડાના પાન, લીલાં મરચાં અને સમારેલા રીંગણ નાખો.

  5. 5

    હવે ચમચા વડે હલાવો.

  6. 6

    પાંચ મિનિટ સુધી સાંતળો. પચી તેમાં

  7. 7

    રીંગણ ચડી ગયા પછી તેમાં ચણાના લોટ અને છાશ નુ તૈયાર કરેલ મિકચર ઉમેરો.

  8. 8

    ત્યાર બાદ તેમાં હળદર, મીઠું ગોળ,મીઠું, લસણ વાળું મરચુ ઉમે રો.

  9. 9

    એ ઉભરો અાવે એટલે ગેસ ધીમો કરી દો.

  10. 10

    ૧૦ મિનિટ સુધી ઉકળવા દો.

  11. 11

    હવે તૈયાર છે આપડી મસાલેદાર કાઠીયાવાડી રીંગણ ની કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર

Similar Recipes