મગ ની દાળ નો શીરો(moong dal recipe in gujrati)

Smita Suba
Smita Suba @cook_20739683
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 4બદામ
  2. 1 વાટકીખાંડ
  3. 4કાજુ
  4. 1મોટો કપ દૂધ
  5. 1 વાટકીઘી
  6. 1 વાટકીમગની દાળ નો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    આ બધી સામગ્રી ને તૈયાર કરો કડાઈ મા ઘી મુકી લોટને બદામી કલરનો શેકવો

  2. 2

    લોટ શેકાયા બાદ તેમા દૂધ નાખી સતત હલાવવું લોટને દૂધ મા ચડવા દેવો ઘી છુટુ પડે પછી ખાંડ નાખવી

  3. 3

    કાજુ બદામથી ગાર્નિશ કરવો પ્રોટીનથી ભરપુર યમ્મી શીરો બાલકોને અતિ પસંદ હોશે હોંશે ખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes