મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)

Sonal Karia @Sonal
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો.....
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો.....
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા સરગવો...
- 2
એક કડાઈ મા તેલ મૂકી હિંગ ઉમેરી ટમેટાં ઉમેરી સાંતળો.તેમાં બધા મસાલા ઉમેરી મીક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં બાફેલી સિંગ ઉમેરી,સિંગ ઉપર પ્રેસ કરી તોડી નાખો અને મિક્સ કરી લો.
- 4
હવે ઉપર લોટ છાંટી લેવો.અને મિક્સ કરી લેવું.સહેજ વાર ગરમ થવા દઈ, ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દેવું થોડીવાર પછી ઉપયોગ મા લેવું...
- 5
તો તૈયાર છે આપણી મસાલા સીંગ..
Top Search in
Similar Recipes
-
મિક્સ વેજ પીકલ
આ અથાણું હું અમારા જુના પડોશી, વડીલ એવા અનુ માસી પાસેથી શીખી છું . જ્યારે પણ તેમને મળું ત્યારે કંઈક ને કંઈક મને નવું શીખવા મળે . આ અથાણું, ઓઇલ ફ્રી છે તેથી મને વધુ ગમે છે. જે લોકો કાચુ ખાઈ છે, તેના માટે એક નવી રેસિપી. Sonal Karia -
શાહી ગોળકેરી (Shahi Golkeri Recipe In Gujarati)
#MDCમારા મમ્મી પાસે થી સિખી છું એના હાથ ની ગોળકેરી ખુબ સરસ બને અમારા આખા પાડોશી તેમની પાસે બનાવડાવતા.તો હું આજે એમના જેવી જ ગોળકેરી બનાવી તેને સમર્પિત કરું છું. Shital Jataniya -
સરગવો રસમ (Sargavo Rasam Recipe In Gujarati)
આ રેસિપી હું મારી સખી અમિતા દેસાઈપાસે થી શીખી છું. @cook_24422967 Falguni Chauhan ( The 🏡 Chef ) -
ભીંડા નો સંભારો
#goldenapron3#week15આ રેસિપી હું મારા મોટા ફૈબા પાસે થી શીખી છું...મને બહુ જ પસંદ છે....Thank you મોટા ફૈબા.... Sonal Karia -
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
સ્પ્રાઉટેડ મગ સલાડ
હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી. Sonal Karia -
મેથી નું લોટવાળું શાક
મારા નાનીમા આ શાક બહુ જ સરસ બનાવતા. વધારે પાણી હોય તોપણ એમને ક્યારેય ગાંઠા ન પડતા. હું એમની હાજરીમાં તો ન શીખી શકી પણ ધીમે ધીમે કરીને શાક મા ચણાના લોટની ગોળી ન રહી જાય એવું શીખી ગઈ છું. કોઈપણ વસ્તુ અઘરી હોય પણ અશક્ય તો નથી જ એ સમજાઈ ગયું છે.તો એ ટ્રિક હું તમારી સમક્ષ રજુ કરું છું. તમે પણ આ રીતે બનાવશો તો શાકમાં ચણાના લોટની ગોળી જરા પણ નહીં રહે. Sonal Karia -
-
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
મસાલા ગુંદા (Masala Gunda Recipe in Gujarati)
#Famઆ રેસીપી હું મારા સાસુ પાસે થી શીખી છું . અમારા ઘરમાં અમને બધા ને ખુબજ ભાવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે. Sneha kitchen -
મસાલા ઈડલી
આજે બ્રેકફાસ્ટની રેસિપી પોસ્ટ કરું છું. ગઈકાલે રાત્રે ડીનરમાં ઈડલી-સાંભાર બનાવેલા. મારા ઘરમાં જ્યારે પણ ઈડલી-સાંભાર બને ત્યારે ઈડલી વધારે જ બનાવવાની એટલે સવારે બ્રેકફાસ્ટમાં વઘારીને ખાઈ શકાય. તો આજે બનાવીએ મસાલા ઈડલી. Nigam Thakkar Recipes -
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું.. Annu. Bhatt -
તવા સબ્જી
#તવા સબ્જીઆશા તમે જે લગ્ન પ્રસંગમાં જુઓ છો આ શાક શાક આજે હું તમને કૂકપેડમાં શીખવું છું પ્લીઝ રેસિપી ટ્રાય કરજો લાઈક કરજો Rina Joshi -
સરગવા નો સૂપ
સરગવો ખૂબ હેલ્ધી છે, તે આપ સૌ જાણો જ છો. તો આ સિઝનમાં આપ સર્વે આ સૂપ ખાસ બનાવીને પી જો. Sonal Karia -
પીરી પીરી પનીર કોર્ન સેન્ડવિચ
#goldenapron6th weekઅત્યારે ફેન્સી સેન્ડવિચ નું ચલણ વધારે છે. કેફે માં તમને અલગ અલગ પ્રકાર ની સેન્ડવિચ પીરસવામાં આવે છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આવી અલગ પ્રકાર ની સેન્ડવિચ રેસિપી હું મૂકી રહી છું. આશા કરું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)
#મોમઆજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા.... Sonal Karia -
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#EB#werk1#MAકોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે. Deepa Rupani -
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
સત્યનારાયણ પૂજા શીરો (Satyanarayan Pooja Sheera Recipe In Gujarati)
#ChooseToCookહું મારા મમ્મી પાસે થી સિખી છું એ ખૂબ મસ્ત બનાવતા ને મારા સાસરે પણ બધાને ખૂબ ભાવે છે ને મારા બાળકો પણ ખુશી થી ખાય છે હજી પણ જ્યારે બનાવું ત્યારે મમ્મી ને યાદ કરી ને જ બનાવું. Shital Jataniya -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
સબ્જ મિર્ચ દો પ્યાજ
શિયાળામાં બે-ચાર વાર તો આ શાક અમારે ત્યાં અચૂક બને જ છે. બધાને ખૂબ પસંદ છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
ભરેલા ગુંદા - મરચા
હાલ ની સિઝનમાં ગુંદા બહુ આવે છે. ગુંદા માં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને બીજા પણ ઘણા બધા ઉપયોગી તત્વ હોય છે..... જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે... તો આજે મેં તેમાં બહુ ઓછી વસ્તુઓ લઈને એક અલગ રીતે ભરેલા ગુંદા બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઈન્ડિયન રેસિપી હોય આ મસાલા વિના અધૂરી છે. આ મસાલો ઘરે એકદમ સરલતા થી બની જાય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12434295
ટિપ્પણીઓ (3)