હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)

મેઘા મોનાકૅ વસાણી
મેઘા મોનાકૅ વસાણી @cook_20897252

લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય.

હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)

લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. 1/2 વાટકીબેસન
  3. 2 ચમચીરવો
  4. 1/2 વાટકીખાંડનો ભૂકો
  5. ચપટીમીઠું
  6. ચપટીઈલાયચી પાઉડર
  7. 1/2 વાટકીધી
  8. ડેકોરેશન માટે કાજુ,બદામ, પીસ્તા ગમેતે લઈ શકો છો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફસ્ટઁ ઓફ ઓલ આપણે એક બાઉલમાં મેંદો બેસન રવો બુરૂ ખાંડ મીઠું ઈલાયચી પાઉડર મોક્ષ કરીશું. હવે તેમાં ધીમે ધીમે ધી ઉમેરતા જાશું. એ વાત નું ધ્યાન રાખવાનું કે તમારા હાથ ની ગરમીથી પણ લોટ બંધાતો જશે.તો જોઇતા પ્રમાણે ધી ઉમેરી લોટ બાંધવાનો.

  2. 2

    હવે એક કડાઈ પ્રી હીટ માટે મૂકી તેમાં મીઠું મૂકીશું. અને 15 મીનિટ રાખવાનું છે.

  3. 3

    ઈડલીની પ્લેટ માં આપણે ધી લગાવીશું. અને નીચેની પ્લેટ ખાલી રાખીને ઉપરની પ્લેટ માં ફીક્કી ટાઈપ વાળી પીસ્તા થી ડેકોરેશન કરી 20 મીનિટ માટે મીડીયમ ગેસ પર થવા દેશું.

  4. 4

    10 મીનિટ પછી 1 વાર ચેક કરવું. તો તૈયાર છે આપણા બિસકીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેઘા મોનાકૅ વસાણી
પર

Similar Recipes