મગ ઇન્સ્ટન્ટ ઢોકળા (Mag dal instant dhokla recipe in gujarati)

avanee
avanee @cook_19339810

મગ ઇન્સ્ટન્ટ ઢોકળા (Mag dal instant dhokla recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમોગર દાળ
  2. ૧/૪કપ ચોખા
  3. 1 ચમચીઆદુ, મરચા,લસણ ની પેસ્ટ
  4. 1 ચપટીલાલ મરચું પાવડર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૮ ચમચી ઇનો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગર દાળ અને ચોખા ને ધોઈ લો..તેને ૩ થી ૪ કલાક પલાળવા મૂકી દો..ત્યાર બાદ તેને દળી લો.. તેને દળતી વખતે મીઠું અને દહીં નાખી પિસવું...

  2. 2

    ત્યારબાદ તેમાં આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી ૧ કલાક ઢાંકી ને રાખી દેવું....

  3. 3

    કઢાઈ માં પાણી ગરમ મૂકી,થાળી માં તેલ લગાવી,ખીરા માં ઇનો ઉમેરી થાળી મા પાથરી દો....અને ૧૨ થી ૧૫ મિનિટ ચડવા દો...થાળી મૂકતી વખતે ખીરા પર મરચું ભભરાવી ને મૂકો...

  4. 4

    અને તૈયાર છે ઢોકળા....તમે એને લસણ ની ચટણી, લીલી ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કરો....તમે એનો વઘાર કરી શકો છો.તેલ મા રાઈ,જીરું અને લીમડો,મરચા તતડાવી ને વઘાર કરવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
avanee
avanee @cook_19339810
પર

Similar Recipes