શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 2 નંગડુંગળી
  3. 1 નંગટામેટું
  4. 50 ગ્રામવટાણા
  5. 1 નંગબટેટા
  6. 2 ચમચીધી વધાર માટે
  7. 3વાટકા પાણી
  8. 1 ચમચીહળદર
  9. 1/2ગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/2 ચમચીહિંગ
  12. 1 નાની ચમચીમરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાને 3 વાર ધોઇલો.ત્યાર બાદ બધી વસ્તુ ત્યાર કરી લો. પછી એક કુકર માં 2 ચમચી ધી મુકો.

  2. 2

    ધી ગરમ થાય બાદ તેમાં આ બધી વસ્તુ નો વધાર કરી લો. ત્યાર બાદ મસાલો નાખી. કુકર ને બંધ કરો. ને 3 સીટી વગડો.

  3. 3

    ત્યાર બાદ કુકર ઠરે એટલે તેમાં જોઈલો.તો ત્યાર છે પુલાવ ભાત ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

Similar Recipes