રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોખા અને દાળ ધોઈને બાફી લો.અને સીંગદાણા પણ બાફી લો.
- 2
હવે બને લોટ મિક્સ કરી એમાં મીઠું હળદર મરચું ધાણાજીરું હિંગ અજમો તેલ નાખી પાણી થી લોટ બાંધી લો.હવે દાળ બફાય જાય એટલે બ્લેન્ડર કરો.
- 3
હવે ટમેટા મરચા આદુ સુધારી લો.હવે દાળ ને એક તપેલા માં કાઢી લો. એમાં ૩ ગ્લાસ પાણી નાખો.અને સુધારેલા ટમેટા મરચા આદુ નાખો.
- 4
હવે દાળ માં મીઠું હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખો.ગોળ નાખો.એક લીંબુ સુધારી નિચવો.હવે ભાત ને બાફી એક સાઈડ રાખો.
- 5
હવે લોટ માંથી લુઆ લઈ રોટલી વણો.અને ચાકુ વડે કટ કરો.અને નાના પિસ બનાવી લો.હવે દાળ ઉકળે એમાં નાખતા જાવ.
- 6
હવે દાળ ને ૧૫ મિનિટ ઉકળવા દો.હવે એક બીજી તપેલી મા તેલ ગરમ મૂકો.એમાં રાઈ જીરૂ હિંગ લીમડો તમાલપત્ર તજ લવિંગ નાખો.અને વઘાર કરો.વઘાર થાય એટલે થોડીક દાળ લઈ એમાં નાખો.થોડીક ઉકળવા દો.અને બધી દાળ માં વઘાર નાખો.
- 7
હવે ૫ મિનિટ ઉકળવા દો.અને એક વાડકા માં કાઢી સાથે ભાત સર્વ કરો.ઉપર કોથમીર નાખો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4 #Week4 ગુજરાતી લોકો બહુ બનાવે છે, તે અલગ અલગ રીતે બને છે ગવાર, તુવેર, દાળ, શીંગદાણા, બટાકાવળાનો મસાલો ભરી ધુધરા જેવી બનાવાય છે મેં તુવેરના દાણા ની બનાવી છે Bina Talati -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)
# મોમમારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ Nehal D Pathak -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
-
-
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1 કચોરી દાળ ઢોકળી એક અનોખી વાનગી છે..મે કદાચ પહેલા ક્યાંય સાંભળી નથી.પણ આ વાનગી મારા માસીજી બનાવતા ને મારા સાસુમા એમની પાસેથી શીખ્યા...કદાચ કોઈ પાક શાસ્ત્ર ની નિષ્ણાત ગૃહિણી ના મન માંથી સ્ફુરેલી એક નવીન વાનગી પીરસી રહી છું... Nidhi Vyas -
-
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.#supershef4Post2 Taru Makhecha -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે. SNeha Barot -
-
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
#goldenapron૩ week૧૬ #મોમ Prafulla Tanna -
રવા ઢોસા (rava dhosa recipe in gujrati)
#મોમમારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું. Mosmi Desai -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
ટિપ્પણીઓ