ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 1 કપમોળું દહીં
  2. 1 કપબૂરું ખાંડ
  3. ૧૦૦ગ્રામ બટર
  4. 1 કપમેંદો
  5. 1 ચમચીકોકો પાવડર
  6. ૧/૨ ચમચી કોફી પાવડર
  7. 1 ચમચીબેકિંગ સોડા
  8. ૧.૫ ચમચી બેકિંગ પાવડર
  9. ૧/૨ કપ દૂધ
  10. 1કેક ટીન
  11. 1 ચમચીતેલ
  12. સજાવટ માટે :
  13. 1કપ.ચોકલેટના ટુકડા
  14. 1 કપતૂટીફુટી
  15. ૧કપ ચોકલેટ ક્રમ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બાઉલમાં દહીં તથા બૂરું ખાંડ બરાબર મીક્સ કરી તેમાં બટર મીક્સકરો.

  2. 2

    બીજા બાઉલમાં મેંદો, કોકો પાવડર, કોફી પાવડર, બેકિંગ સોડા તથા બેકિંગ પાવડર ચાળીને મીક્સ કરી દહીં ના મીશ્રણ માં ગાંઠ ન રહે તે રીતે બરાબર મીક્સ કરો.

  3. 3

    તેમાં દૂધ ઉમેરી સ્મૂધ કેક બેટર બનાવો. સાથે ઓવન ને ૧૮૦℃ પર ૮મીનીટ પ્રી-હીટ કરી લેવું.

  4. 4

    કેક ટીન પર તેલ તથા કોકો પાવડર ગ્રીસ કરી કેક બેટર ભરો. પ્રી- હીટ ઓવનમાં ૧૮૦℃ પર ૧૨-૧૫ મીનીટ બેક કરો.(૧૨મીનીટે ચેક.કરી જરૂર લાગે તો ટાઈમ વધારવો)

  5. 5

    એક તપેલીમાં પાણી લઈ તેના પર બીજા બાઉલમાં ચોકલેટના ટુકડા મેલ્ટ કરો.

  6. 6

    તૈયાર થયેલ કેકને ૫ મીનીટ ઠંડી થવા દો. પછી મેલ્ટ ચોકલેટ, તુટીફુટી તથા ચોકલેટ ક્રમ્સ થી સજાવી ૧૫-૨૦ મીનીટ ફ્રીજમાં ઠંડી કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes