રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પોહાં ને ભાતિયા માં નાખી ધોઈ લેવા
- 2
પછી કુકર મા તેલ થાય એટલે રાઈ જીરૂ નાખી ને તેમાં શીંગ દાણા ને ડુંગળી ને થોડી વાર સતળવી ને પછી તેમાં જીના સમારેલા બટેટા નાખવા ને જરાક વરાળ ભરાય એટલે ગેસ બંધ કરી દો
- 3
હવે એક કડાઈમાં મા કાઢી ને તેમાં બધા મસાલા કરવા
- 4
આ રીતે રેડી થઈ ગયા આપના પોહા
- 5
હવે એક પ્લેટ માં કાઢી ધાણા ભાજી ને સેવ ડુંગળી કાચી કેરી નાખી પીરસો
Similar Recipes
-
-
કોર્ન કાંદા પોહા (Corn Kanda Poha Recipe In Gujarati)
#MBR1#Week1Post1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefબટાકા પૌવા, કાંદા પૌવા આ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ તેમાં બાફેલ મકાઈના દાણા નાખવાથી કંઈક અલગ જ બનાવવાનો તથા નવો જ ટેસ્ટ માણવાનો આનંદ થાય છે. Neeru Thakkar -
-
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#SF#Street food recipe challengeમહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફુડ છે.. પૂના, લોનાવાલા, શીરડી, મહાબળેશ્વર વગેરે સ્થળોનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. Dr. Pushpa Dixit -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે.. Sangita Vyas -
-
મહારાષ્ટ્ર ફેમસ કાંદા પૌંઆ (MAharashtra Famous Kanda Pauva Recipe In Gujarati)
#MAR#Cookpad Gujarati#Cookpad india Rupal Gokani -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12513809
ટિપ્પણીઓ (8)