રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ અને એલચી પીસી લો.
- 2
એક તપેલીમાં મલાઈ લો. પછી તેમાં દુધ મીકસ કરી ૩૦ સેકન્ડ બલેનડરથી ઝેરી લો.
- 3
પછી તેમા ખાંડ અને એલચી નો ભુકો ઊમેરી ૫ સેકન્ડ ઝેરી લો. પછી બદામ ખમણી તેમા ઊમેરી ચમચી થી હલાવો.
- 4
પછી કુલ્ફી સ્ટેન્ડ મા ભરી ને ૬-૭ કલાક ફ્રીજર મા મુકી દો.
- 5
હવે સ્ટેન્ડ મા થી કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
-
થ્રી ફલેવડૅ મલાઈ કુલ્ફી (Three flavoured malai Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17 Ami Gorakhiya -
-
-
-
-
-
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
મલાઈ કુલ્ફી
#સમરમારી પાસે સિંગ પાક હતો એ નાખી મલાઈ કુલ્ફી બનાવી છે આમાં કોર્ન ફ્લાર કે કસટડ પાઉડર નો ઉપયોગ કર્યો નથી Blessi Shroff -
-
-
-
આઇસ્ક્રીમ વિથ ચોકલેટ કુલ્ફી (Icecream with Chocolate kulfi Recipe In Gujarati)
#goldenapron3week17 Avani Dave -
-
-
સેવની ડ્રાયફ્રુટ ખીર (Sev Dryfruit Kheer Recipe In Gujarati)
#goldenapron3 week17 post26#સમર Gauri Sathe -
-
-
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528073
ટિપ્પણીઓ