ઘટકો

1/2 કલાક
2 લોકો માટે
  1. 1/2લીટર દૂધ
  2. 1 વાટકીમેંગો પલ્પ
  3. 2 ટેબલ સ્પૂનસુગર પાવડર
  4. 1 ટી સ્પૂનએલચી પાવડર
  5. ગાર્નીશિંગ માટે -
  6. કાજૂ બદામ ની કતરણ,કીસમીસ,દાડમ,કેસર,મેંગો પીસ,ગુલાબ ની પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ સાંજે દૂધ ગરમ કરી ઠન્ડૂ થાય એટલે 1 સ્પૂન દહી નાંખી મેળવી દો.સવારે દહી કપડાં માં બાંધી દ્યો,4 કલાક પછી પાણી નીતરી જાય એટલે સુગર પાવડર,એલચી પાવડર અને મેંગો પલ્પ ઉમેરી હલાવી 2 કલાક માટે ફ્રીઝ માં રાખી દો

  2. 2

    હવે ફ્રીઝ માંથી કાઢી કીસમીસ,કેસર,કાજૂ બદામ ની કતરણ,દાડમ,મેંગો પીસ નાંખી સજાવો

  3. 3

    લો તૈયાર છે ઉનાળા ની બળબળતી બપોરે ઠંડક આપતું મેંગો શ્રીખંડ

  4. 4

    આ મેંગો શ્રીખંડ રોટલી,પૂરી સાથે બપોરે જમવા માં મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes