રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લઈ તેમાં પાણી, આદુ છીણી ને, ખાંડ ઉમેરો.
- 2
હવે તેને ગેસ પર ગરમ કરવા મૂકો.
- 3
હવે તેમાં એક ઉભરો આયા બાદ તેમાં દૂધ ઉમેરો. એને બરાબર ઉકાળો.
- 4
ચા ગરમ કર્યા બાદ તેને ગાળીને એક કીટલીમાં ભરો.
- 5
હવે તેને ગરમાગરમ બટાકા પૌવા, ગાંઠીયા, ચોરાફળી સાથે પીરસો. ગાંઠીયા અને ચોળાફળી ઘરે જ બનાવી છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી
#goldenapron3# week 13# puzzle answer- pudina Upasna Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12560670
ટિપ્પણીઓ