રાજકોટ ની ચટણી (rajkot ni chatuny recipe in gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

રાજકોટ ની ચટણી (rajkot ni chatuny recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગફળી
  2. 8-9મરચા
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. 1/2 ચમચીહરદળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ચર જાર માં મગફળી ના દાણા લઈ તેને ક્રશ કરી લો.તેને એક બાઉલમાં કાઢી લો.

  2. 2

    હવે લીલાં મરચાં લઈ તેમાં લીંબુનો રસ તથા મીઠું, હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ક્રશ કરી લો.તેને થોડી ઘાટી જ રાખવાની હોઈ તેથી પાણી ઉમરેવું નહીં. જયારે વાપરવી હોઈ ત્યરે પાણી ઉમેરવું હોઈ તો ઉમેરી શકાય.

  3. 3

    તો તૈયાર છૅ ટેસ્ટી અને સ્પાઇસિ રાજકોટ ની ચટણી જેને તમે થેપલા, ખાખરા, વેફર, સેન્ડવિચ, ઢોકળા ની સાથે ખાઈ શકો છો. આ ચટણી 10-12ડે સુધી ફ્રીજ માં રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ER Niral Ramani
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes