રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને કેરી ની છાલ કાઢી લેવાની પછી તેના નાના-નાના કટકા કરવાના એક પેનમાં ના કટકા નાખવાના એક કપ પાણી નાખવાનું
ખાંડ નાખીને 10 મિનિટ માટે ઉકાળવું જ્યાં સુધી કાચી કેરી ના થઈ જાય પછી તેમાંથી પાણી કાઢી નાખવાનો અને અને ક્રશ કરી લેવાનો પછી તેને ચાળણીમાં ગાળી લેવાનું પછી તેમાં ત્રણ થી ચાર કપ પાણી નાખવાનું
બરાબર મિક્સ કરવાનું - 2
તો તૈયાર છે મેંગો ફ્રુટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
-
-
-
-
મેંગો ફ્રૂટી
#SRjનાના બાળકો ને તો આ ફ્રૂટી ખુબ જ પ્રિય હોય છે. અને ઘરે ફટાફટ પણ બની જાય છે તેમજ ગરમી માં ઠંડક આપે છે. Arpita Shah -
-
-
-
-
મેંગો ફ્રૂટી
#મેંગોનાનપણ થી આપણે સૌ સાંભળતા આવ્યા છીએ... મેંગો ફ્રૂટી..ફ્રેશ એન્ડ જ્યૂસી અને પિતા પણ આવ્યા છીએ. આવી આ મધુરી ફ્રૂટી ઘરે બને પછી પીવા માં માપ રહે? Deepa Rupani -
ફ્રૂટી - frooti
આ ફ્રૂટી ની સિક્રેટ રેસીપી છે. આ રેસીપી થી તમે માર્કેટ જેવી જ ફ્રૂટી ઘરે માત્ર ૨ જ સામગ્રીઓ ના ઉપયોગ થી બનાવી શકશો.megha sachdev
-
મેંગો કસ્ટર્ડ થ્રી લેયર(Mango custard 3 layer recipe in Gujarati)
#goldenapron3Week-17#mango Ravina Kotak -
-
-
-
-
-
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
-
-
-
-
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કાચી કેરી -લસણની ચટણી (kachi Keri lasan ni chutney recipe in guj
#goldenapron3 #week 17 #સમર /ઉનાળો Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12571032
ટિપ્પણીઓ (2)