સેવ ટામેટા નું શાક (Sev Tomato sabji Recipe In Gujarati)

ER Niral Ramani @niral
સેવ ટામેટા નું શાક (Sev Tomato sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા સમારી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું રાઈ, જીરું, હિંગ નાખી ને ટમેટા વઘારવા પછી તેમાં ખાંડ તથા મીઠું નાખી ને ચડવા દો, હવે બધા મસાલા ઉમેરી પછી એક ગ્લાસ પાણી ઉમેરી ને સરસ રીતે પાકી જાય પછી સેવ ઉમેરી ને ઉતારી લેવું પછી કોથમીર ઉમેરી મિક્સ કરીને સર્વ કરવું તો તૈયાર છે સેવ ટમેટા નુ ખાટું મીઠુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
-
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
-
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક sev tameta sak recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#sak and karishઆ શાક ગુજરાતી ઓ નું ફેવરિટ છે આ શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે. Chhatbarshweta -
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
-
-
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
લીલા કાંદા સેવ ટામેટા નું શાક(Spring onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11 Rina Raiyani -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12576135
ટિપ્પણીઓ