વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe in Gujarati)

Jagruti jethava @cook_20443479
#goldenapron3 week 18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં અજમો મરી સોડાએશ નમક તેલ ઉમેરી નરમ લોટ બાંધો
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી અને આ લોટ ના ગાંઠીયા હાથેથી વણવા અને આ વણેલા ગાંઠિયા ને તેલમાં તળવા અને તેના ઉપર હિંગ છાટવી આ મ વણેલા ગાઠીયા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Tasty Food With Bhavisha -
-
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
ગુજરાત નો ફેવરિટ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા.જે લગભગ બધાને ભાવતા જ હોય.#FFCI#Week 1 Varsha Dave -
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MA... "શબ્દ જુદો પણ શબ્દાર્થ એક છે ,'મા'કહો કે દુનિયા ... અર્થ એક જ છે"જેના હાથ તમામ રસાસ્વાદ થી ભરેલા છે તે સ્વાદ માંથી "મા"બાદ થાય તો....!!! મા નાં હાથ ની રસોઇ પાસે દુનિયા ની બધી વાનગી ઓ ફિકી લાગે છે.....હું રાંધણ કળા માં જે કંઈ પણ શીખી છું એનો મૂળગત શ્રેય મારી મમ્મી ને જાય છે 💞 એમાંની જ એક વાનગી 'વણેલા ગાંઠીયા' અહીંયા શેર કરું છું આ ગાંઠીયા અમારે ત્યાં દશેરાના દિવસે અને ઘણીવાર રવિવારે નાસ્તામાં બનતા હોય છે.આ ગાંઠીયા ગુજરાત માં ફેવરિટ છે..લગભગ બધા ખરીદી ને ખાતા હોય છે પણ ઘરે બનાવવા થી સરળતા થી બને છે અને ક્વોલિટી અને કોન્ટીટી જળવાય રહે છે.ઘર ની ચોખ્ખી વસ્તુ નો ઉપિયોગ કરવાથી વધુ વખત સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
પંજાબમાં આવીને ગુજરાતના વણેલા ગાંઠીયા ખુબજ મિસ કરતા હતા તેથી ખૂબ પ્રયત્ન પછી જાતે બનાવ્યા Veena Gokani -
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12583821
ટિપ્પણીઓ (2)