મસાલા લચ્છા પરાઠા (Masala Lachha paratha recipe in Gujarati)

Dhara @cook_22354825
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ઘઉં ના લોટ માં તેલ અને મીઠુ નાખીને જરૂર પૂરતું પાણી નાખીને બાંધી લેવો.
- 2
પછી એનો લુવો બનાવીને ગોળ વણી લેવું. પછી એની પર ઘી લગાડીને ચપટી ચપટી હળદર, મરચું, ગરમ મસાલા વગેરે નાખવું.
- 3
પછી એને ઝીગઝેગ કરીને વાળીને રોલ કરવુ. ઉપર સૂકી મેથી નાખી થોડો કોરો લોટ ભભરાવીને વણી લેવું.
- 4
એને નોનસ્ટિક પેન પર શેકવા માટે નાખવું. એને તવેથા થી સેકવું. પછી બીજી બાજુ ફેરવી એને કપડાં થી સેકવું.
- 5
પછી બંને બાજુ ગેસ પર ચીપિયા વડે સેકી લેવું.
- 6
તયાર છે મસાલા લચ્છા પરાઠા. જેનું એક એક પડ છુટુ પડેલ દેખાશે.
- 7
આ પરાઠા દહીં, અથાણું કે ચટણી સાથે માણી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
-
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
લચ્છા મસાલા પરાઠા (Pachha masala paratha recipe in gujrati)
તમે અત્યાર સુધી અનેક પરાઠા બનાવ્યા હશે. પરાઠા તો સૌ કોઇને ભાવતાં હોય છે. તેમાંય આલુ પરોઠા તો ટોપ પર હોય છે. તો કેટલાક લોકો સવારે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. તો આજે આવા જ એક પરાઠાની રેસિપી લઇને આવ્યા છે. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને સહેલાઇથી બની જાય તેવા લચ્છા પરાઠા.. Rekha Rathod -
-
-
-
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla -
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પરાઠા ની વેરાયટી ના એક નવુ નજરાનુ. બનાવાની રીત સરલ છે રુટીન રસોઈ મા વગર ઞંઝટ ફટાફટ બની જાય છે. Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12596981
ટિપ્પણીઓ