તીખી સેવ - બુંદી(Tikhi sev- bundi recipe in Gujarati)

Sonal Karia @Sonal
#goldenapron3
#week18
જમવા સાથે પાપડ કે ફ્રાઇમ્સ ની અવેજી માં લઈ શકાય...
તીખી સેવ - બુંદી(Tikhi sev- bundi recipe in Gujarati)
#goldenapron3
#week18
જમવા સાથે પાપડ કે ફ્રાઇમ્સ ની અવેજી માં લઈ શકાય...
રાંધવાની સૂચનાઓ
- 1
સેવ માટે ની બધી વસ્તુ એક મોટા વાસણ માં લઇ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ કણક તૈયાર કરો.તેલ મૂકી સંચા માં સેવ ની ઝારી મૂકી સેવ ને તેલ મા પાડી, તળી ને તૈયાર કરો.બધી જ સેવ બનાવી લેવી....
- 2
બુંદી માટે ની બધી વસ્તુ એક મોટા બાઉલ મા લઇ જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી. લોટ તૈયાર કરો..તેલ મૂકી જારા થી બુંદી પાડવી...કડક થાય ત્યાં સુધી તળો... આમ બધી બુંદી કરી લેવી....
- 3
હવે તેને એક મોટા વાસણમા મિક્સ કરવું.તેને ડબ્બા માં ભરી લો.જમવા સમયે કે નાસ્તા માં ઉપયોગમાં લો.તો તૈયાર છે આપણા તીખી સેવ- બુંદી....
Similar Recipes
-
-
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali -
તીખી સેવ બુંદી
# સ્નેક્સઆ સેવ બુંદી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ લાંબા સમય સુધી રાખવા હોય તો તે સારા રહે છે આ એટલા spicy લાગે છે કે નાના-મોટા સૌને પસંદ પડે છે તેમજ આનો ઉપયોગ ચાટપુરી, સેવપુરી ,ભેળપૂરી ,પાણીપૂરી માં પણ કરી શકાય છે parita ganatra -
-
-
-
-
-
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
બેસન ની તીખી સેવ (Besan Tikhi Sev Recipe In Gujarati)
#PR#Gaess Besan Recipe Besan ની Tikhi Sev ushma prakash mevada -
-
-
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
-
તીખી સેવ (sev recipe in Gujarati)
#goldenapron3#વીક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ:૮#વિલમીલ૧પોસ્ટ:૫ Juliben Dave -
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
હવે નવરાત્રી પતે એટલે દીવાળી ના નાસ્તા બનાવવા બધા અલગ અલગ નાસ્તા બનાવે છે મે બેસન ની તીખી સેવ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#DIWALI2021 chef Nidhi Bole -
-
તીખી બુંદી(tikhi boondi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ૨બુંદી ચાટ હોય કે પછી બુંદી નું રાઇતું હોય અથવા તો ચેવડા માં નાખવી હોય તો ફટાફટ થઈ જતી આ વાનગી છે. Manisha Hathi -
ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)
#MAમાં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે. Reshma Tailor -
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે.. Sangita Vyas -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12609836
ટિપ્પણીઓ (5)