ઉપર ઘી લડડુ (upar ghee ladu recipe in gujrati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
શેર કરો

ઘટકો

  1. ૨કપ ઘઉં નો લોટ
  2. ૧કપ ગોળ
  3. ૧કપબુરૂ ખાંડ
  4. ૧વાટકો ઘી
  5. ૧વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં મુઠ્ઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધો તેની થોડી જાડી ભાખરી વણી તેને ધીમા તાપે શેકી લો ઠરે એટલે તેને કરકરૂ દળી લો હવે તેમાં ગોળ ભેળવી લો તેમાં ઉપર ગરમ કરેલું ઘી નાખી બરાબર મિક્સ કરી લો હવે તેને થાળીમાં પાથરી તેના ઉપર ખાંડ ભભરાવી દો થોડું ઠરે એટલે કાપા પાડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes