ખાટું મીઠું કેરી નું અથાણું

Khushi S Kitchen @cook_23602160
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ કાઢી તેના નાના નાના પીસ કરી લેવા
- 2
તેલ ગરમ કરવું ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો
- 3
ત્યાર બાદ તેલ માં ખાંડ નાખવી અને આચાર મસાલો નાખવો અને બરાબર મિક્સ કરવું
- 4
પછી તેમાં કેરી નાખવી અને બધું મિક્સ કરી ને એક દિવસ તડકે મૂકવું તો ત્યાર છે અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું
#RB3#week3#કાચી કેરી#સીઝન#cookpadindia#cookpadgujaratiહોળી જાય અને થોડી ગરમી ની શરૂઆત થાય એટલે તાજુ તાજુ અથાણું ખાવાનું મન થઇ જાય છે.તો ઝડપ થી અને ખૂબ જ ઓછી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને જે ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार -
-
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
-
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
સ્ટોર કરી શકો એવુ સુપર ક્વિક કેરી ડુંગળી નું અથાણુંગરમી અને લૂ થી બચવા આપણે સૌ જાણીએ છીએ કે કેરી અને ડુંગળી ખાવા ખૂબ લાભદાયી છે. રોજ બનાવવા માંથી આજે તમને એનો શોર્ટકટ બતાવું, આ અથાણું બનાવી ને.. જે મેં મારી કઝિન પાસે થી શીખ્યું હતું. Noopur Alok Vaishnav -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)
#MA#cookoadindia#cookpadgujarati અથાણું તો મમ્મી જ બનાવે મસાલો પણ ઘરે જ કરે અને દર વર્ષ મોકલે. પણ હવે મારી મમ્મી નથી તો હવે જાતે જ બનાવું છું. પણ મસાલો રેડી( રામદેવ કે સ્પાયરન નો). મધર્સ ડે નિમિત્તે આ રેસિપી મૂકવાનું મન થાય છે એમની ટિપ્સ યાદ રાખી ને જ બનાવું .Mothers Tipમમ્મી ની સૂચના : અથાણું બગડે નહિ તે માટે અથાણાં હંમેશા કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખો.અથાણું બનાવો તે વખતે ગુંદા કે કેરી માં પાણી નો ભાગ ન રહેવા દો. પાણી એકદમ સુકાઈ જાય પછી જ અથાણું બનાવવું.બરણી પણ કોરી જ હોવી જોઈએ. આપણા હાથ પણ પાણી વાળા ન હોવા જોઈએ. सोनल जयेश सुथार -
-
ગુંદા નું ખાટું અથાણું (Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cooksnapoftheday#cookpadindiaઆ અથાણું khyati's kitchen ની રેસીપી મુજબ મેં બનાવ્યું છે ખૂબ સરસ બન્યું છે. નાના અમથા ફેરફાર રીત માં હશે પણ અથાણાં આ વખતે મેં પહેલીવાર વાર બધા શીખ્યા છે જેથી ટ્રાય માટે પેલા થોડા થોડા બનાવ્યા છે 🙏આ બધું શીખવા માટે સતત પ્રેરણા આપતા cookpad નો હુ આભાર માનું છું 🙏😇 Noopur Alok Vaishnav -
-
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12618699
ટિપ્પણીઓ (2)