મેસુબ(mesub recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
Payal
Payal @cook_17466794

#goldenapron3
#week 18#besan
હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૦થી ૪૫
  1. 1 વાટકીચણાનો લોટ
  2. વાટકીદૂધ
  3. દોઢ વાટકી ખાંડ
  4. અઢી વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

૪૦થી ૪૫
  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં મેં ચણાનો લોટ દૂધ અને ખાંડ લઈ મિક્સ કરી લીધું છે દૂધ લેવાથી મેસુબ એકદમ સોફ્ટ બને છે દૂધના બદલે તમે પાણી લઈ શકો છો પણ દૂધ થી વધારે સોફ્ટ થાય છે

  2. 2

    પછી એક જાડા પેનમાં એલ્યુમિનિયમનું અથવા લોઢાનું લેવું ની તેમાં દોઢ વાટકી ઘી નાખવું ઘી melt થઈ જાય એટલે તેમાં પેલું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને તેને એક જ ડાયરેક્શનમાં કંટીન્યુ ચલાવતું રહેવું લગભગ તેને પચ્ચીસથી ત્રીસ મિનિટનો સમય લાગે છે લોટ શેકાઈ જાય એટલે તેમાં ફરીથી ગરમ ઘી રેડો જાવ એટલે સરસ મજાની જારી પડશે અને ત્યારબાદ તેને એક ડીશ માં spread કરી ને આ મિશ્રણને પાથરી દેવું થોડું ગરમ હોય ત્યાં જ તેને શેપ આપી દેવો તો તૈયાર છે આપણો મેસુબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes