રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2ટિસપૂન ચા પત્તિ
  2. 2 કપદૂધ
  3. 2ટિસપૂન ખાંડ
  4. 1ઈલાયચી
  5. આદુ કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં દૂધ લો અને દૂધ ને ઉકાળો

  2. 2

    હવે તેમાં ખાંડ અને ચા પત્તી એડ કરો.અને ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ ઈલાયચી અને આદું નાખી ઉકાળો.

  4. 4

    ગરમા ગરમ ચા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes