ઘટકો

  1. 2બાફેલા બટાકા
  2. 1/2 કપબાફેલા ચણા
  3. 2ચમચો સમારેલી ડુંગળી
  4. 1ચમચી સંચળ પાઉડર
  5. મીઠું સ્વાદનુસાર
  6. ગળ્યું પાણી
  7. તીખું પાણી
  8. દહીં
  9. સેવ
  10. પૂરી 1 પેકેટ
  11. ચાટ મસાલો
  12. તીખું પાણી
  13. 50 ગ્રામફુદીનો
  14. 100 ગ્રામકોથમીર
  15. 4-5લીલા મરચા
  16. 1ટિસપૂન સંચળ
  17. 1ટિસપૂન શેકેલું જીરું પાઉડર
  18. આદુ કટકો
  19. આંબલી
  20. મીઠું સ્વાદનુસાર
  21. ગળ્યું પાણી
  22. 1/2 કપગોળ
  23. 1/2ખજૂર
  24. મીઠું
  25. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણીપુરી નો મસાલો બનનાવવા એક બાઉલ માં બાફેલા બટાકા, ચણા, ડુંગળી,મીઠું અને સંચળ તથા થોડી પૂરી નો ભૂકો એડ કરો અને મિક્સ કરો

  2. 2

    પૂરી લો તેમાં બટાકા નો મસાલો ઉમેરો.

  3. 3

    તીખું પાણી બનાવવા તીખા પાણી ની બધી સામગ્રી મિક્સરમા ગ્રાઈન્ડ કરો પછી જરૂર મુજબ પાણી તથા મસાલા ઉમેરો અને બરફ ઉમેરો.

  4. 4

    ગળ્યું પાણી બનાવવા ગોળ કને ખજૂર માં પાણી નાખિ 5નમિનિટ ગેસ પર મૂકો હવે ઠનડું પડી ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ પાણી નાખી ગરમ મસાલો અને મીઠું નાખી ગળ્યું પાણી રેડી કરો.

  5. 5

    હવે દહીં ઉમેરો.

  6. 6

    ત્યારબાદ તીખું અને ગળ્યું પાણી ઉમેરો.

  7. 7

    હવે ચાટ મસાલો છાંટો. કોથમીર થઈ ગાર્નિશ કરી ચટપટી પાણી પૂરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

Similar Recipes