ઘટકો

  1. ૧૦૦ ગ્રામ આંબલી
  2. ૨૫૦ ગ્રામ ખજૂર
  3. 1 નાની ચમચીગોળ
  4. મરચું પાવડર
  5. નાની ચમચીગરમ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આમલી અને ખજુર ને પલાળી દો. પછી તેને ગરમ કરીને ઉકળવા દો. અથવા તો કૂકરમાં એક સીટી વગાડી લો.

  2. 2

    પછી તેમાં બધો મસાલો એડ કરી અને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. પછી ચારણી વડે ચાળી લો.

  3. 3

    પછી તૈયાર છે ચટણી સર્વ કરવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes