મેન્ગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)

Dhara
Dhara @cook_22354825
Junagadh

મેન્ગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સરવિંગ
  1. 2હાફુસ કેરી
  2. અડધો લિટર દૂધ
  3. કેન્ટેન્સ મિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલાં એક તપેલી માં દૂધ અને કેન્ટેન્સ મિલ્ક ને લઇ ને બિટર વડે ચર્ન કરી લેવું પછી એમાં કેરી ના ટુકડા નાખી મિક્સ કરી લેવું

  2. 2

    એને એક એરટાઈટ ડબ્બા માં ભરી કેરી ના ટુકડા થી સજાવી દેવું.

  3. 3

    પછી 8 કલાક માટે એને ફ્રીઝર માં જમાવવા મૂકી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes