મુંગ દાળ સ્પીનચ ચીલા

Purvi Thakkar @cook_18756044
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી લેવી.
- 2
મગની દાળની પેસ્ટ કરી તેમાં પાલક પેસ્ટ આદુ-મરચા-લસણની પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
હવે નોન-સ્ટીક પેનમાં તેના ચીલા પાથરી ઉપર સફેદ તલ ભભરાવી બંને બાજુ સરખું શેકી લેવો. તૈયાર છે મગ દાળ પાલક ના ચીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મુંગ દાળ સેન્ડવીચ
#માઇઇબુક # પોસ્ટ 13પ્રોટીન થી ભરપુર બ્રેડ વગર ગેસ ટોસ્ટર સેન્ડવીચ. Dt.Harita Parikh -
-
-
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
-
-
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ ચીલા
#HM ચીલા નોર્થ ઇન્ડિયન ડીશ છે જેમાં બધા અલગ અલગ વેરીએસન કરતા હોય છે.હું મેં અત્યારે આ આ ચીલા ચીઝ નાખી ને બનાવ્યા છે ,કોઈ પણ સ્ટાફિંગ લઇ બનાવી શકો અથવા સાદા જ સર્વ કરી શકો. Popat Gopi -
-
મુંગ દાળ ચીલા (Mungdal Chila recipe in Gujarati)
#GA4#Week22 સવાર ના નાશતા માટે ,અથવા રાત્રે હળવું ખાવું હોઈ તો ચીલા બેસ્ટ opstion છે. અને ખૂબ જ હેલ્ધી છે. મગ ની મોગર દાળ ને લીધે જલ્દી પચી જાય અને પ્રોટીન યુક્ત કહેવાય. બાળકો ને સ્કૂલ ટિફિન માં પણ આપી શકીએ. તમારે અંદર વેજીસ. જેવાકે ગાજર,બીટ,કાંદા,કોબી.. વગેરે ભાવતા હોઈ તો પણ નાંખી શકીએ. Krishna Kholiya -
-
-
-
-
-
મુંગદાલ પનીર ચીલા (Moongdal Paneer Chila Recipe in Gujarati)
સવાર માં બ્રેકફાસ્ટ માટે આ એક હેલ્થી અને પરફેક્ટ રેસીપી છે. એકદમ ઓછા તેલ માં રેડી થાય છે. Disha Prashant Chavda -
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12684534
ટિપ્પણીઓ