રીંગણ નું ભરથું(Ringan bharthu recipe in Gujarati)

grishma mehta
grishma mehta @cook_22359279

રીંગણ નું ભરથું(Ringan bharthu recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2રીંગણ
  2. ૧ કપલીલી ડુંગળી
  3. ટામેટુ
  4. ડુંગળી
  5. ૧ કપતેલ
  6. ૧ ચમચીલીલા મરચા પેસ્ટ
  7. ૧ ચમચીઆદુ પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચુ
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીહીંગ
  11. ૧ ચમચીઘીણાજીરુ
  12. ૩ ચમચીમીઠુ(સ્વાદ અનુસાર)
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    રીંગણ ને ઘોય ને ગેસ ઉપર સેકવા માટે મુકો.બરાબર સેકાવા દેવ.(૫ મીનીટ સુઘી સેકાવા દેવુ).સેકાયજાય એટલે એક ડીસ મા કાઢી લેવુ.

  3. 3

    હવે ઠંડા થય જાય એટલે ઉપર થી છાલ કાઢી નાખવી.અને ક્રશ કરી લેવુ.

  4. 4

    હવે એક પેન મા તેલ નાખો.તેલ ગરમ થઇ જાય એટલે એમા લીલા મરચા પેસ્ટ,આદુ પેસ્ટ નાખો.નીક્ષ કરો.ત્યાર બાદ એમા ડુંગળી નાખો.ડુંગળી ને સાતરો.

  5. 5

    ત્યાર બાદ ટામેટા નાખો.મીક્ષ કરો.૫ મીનીટ સુઘી ચણવા દેવુ.

  6. 6

    હવે લીલી ડુંગળી નાખો.મીક્ષ કરો.અને ત્યાર બાદ લાલ મરચુ,હળદર,મીંઠુ,ઘાણાજીરુ,હીંગ નાખો.મીક્ષ કરો.

  7. 7

    ત્યાર બાદ એમા ક્રશ કરેલુ રીંગણ નાખો.મીક્ષ કરો.શાક ને ચણવા દેવુ(૫ મીનીટ)

  8. 8

    તૈયાર છે રીંગણ નુ ભરથુ.ઉપર કોથમીર નાખી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes