શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ ચણા
  2. 500 ગ્રામબટેટા
  3. 1બાઉલ ફુદીનો
  4. 2 ચમચીપાણીપુરીનો મસાલો
  5. મીઠું સ્વાદનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. 1 ચમચીગોળ
  8. ૩ ચમચીલીંબુનો રસ
  9. 2 નંગલીલા મરચાં સુધારેલા
  10. અડધી વાટકી કોથમીર
  11. 1 વાટકીસેવ
  12. 1 વાટકીડુંગળી બારીક સમારેલી
  13. 2 ચમચીલાલ મરચું
  14. 50 નંગપાણીપુરી ની પુરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા તથા ચણાને પાંચ-છ સીટી વગાડીને બાફી લો.

  2. 2

    હવે એક બાઉલમાં તીખુ પાણી બનાવવા માટે ફુદીનો, મરચાં ને મિક્સરમાં ક્રશ કરી લેશો અને તેમાં મીઠું લીંબુ તથા પાણીપુરીનો મસાલો અને લાલ મરચું સ્વાદ અનુસાર ઉમેરશુ. અને મીઠું પાણી બનાવવા માટે ડિજિટલ પેટી માં એક ચમચી ગોળ લઇ અને તેમાં આપણે જે મસાલા મિક્ષરમાં ક્રશ કરેલો છે એ ઉમેરો. તો મીઠું અને તીખુ પાણી તૈયાર થઈ ગયું છે.

  3. 3

    ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં ચણા અને ડુંગળી mix કરીશુ તથા તેમાં મસાલો અને મીઠું,લાલ મરચું,. પાણીપુરીનો મસાલો તથા કોથમીર અને સરખી રીતે મિક્સ કરી લેશો

  4. 4

    પાણી તથા મસાલો તૈયાર છે હવે તેને પાણીપુરીની પુરી સાથે માણશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes