રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં લો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો ડુંગળી ઝીણું કચુંબર કરીને નાખો પછી તેની અંદર મરચા ની કટકી નાખો અને પાણી નાખી અને ખીરું તૈયાર કરો
- 2
હવે એક લોઢી ની અંદર પર લગાવો પછી તેની ચમચા વડે ખીરું પાથરો પછી તેને ઢોસા જેવો છે સેપ આપો એક પણ ચડી જાય પછી બીજું પણ ચઢાવો પછી બંને સાઇડ ચડી જાય એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા રવાના ઉત્તપમ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12704741
ટિપ્પણીઓ