ફ્રુટ ડિશ

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

# mango
#કૈરી
# contest 25 May-1June
આપડે જમ્યા પછી ડેઝટૅ મા આઈસ્ક્રીમ અથવા ફ્રુટ ખાઈએ. આજકાલ લગ્ન પ્રસંગ માં પણ આ ચલણ છે. ફ્રુટ નું એક અલગ કાઉન્ટર હોય છે. અને ફ્રૂટસ ને અલગ અલગ આકાર મા કટ કરીને ટેબલ એટલું સરસ સજાવ્યું હોય છે કે આપડે જોતાંજ રહીએ. તો આજે આપડે પણ ફ્રુટ ને કટ કરીને થોડું સારી રીતે ગોઠવીને સર્વ કરીએ. મારા છોકરાંઓ એક મિનિટ મા આ ડિશ પુરી કરી દે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2કલિંગર
  2. ૨/૩ મેંગો
  3. કેળા
  4. બીજા આપડે ઘર માં જે ફ્રુટ હોય તે વાપરવા
  5. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કલિંગર ની સ્લાઈસ કરી એના પિસેસ કરો. અહીંયા મેં એના ❤️ શેપ માં કટ કર્યા છે.

  2. 2

    કેરી ની પણ લાંબી ચીરી કરી લ્યો.

  3. 3

    એક કેરી નું મેં ગુલાબ બનાવ્યું છે.

  4. 4

    કેળા નાં ગોલ સ્લાઈસ કરી લ્યો. હવે એને મન ગમતા આકાર મા ડિશ મા ગોઠવો. ઉપર ચાટ મસાલો છાંટો.આકર્ષક હસે એટલું ખાવાનું ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes