આલુ પેન કેક (Alu Pancakes Recipe In Gujarati)

Dipali S Shah
Dipali S Shah @cook_18973890

આલુ પેન કેક (Alu Pancakes Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5બટાકા
  2. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 2-3લીલાં મરચાં ઝીણાં સમાલેલા
  4. ૧ ચમચીઆદૂ મરચાં ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  6. ૧/૪ ચમચીમરી પાવડર
  7. 4-5 ચમચીકોર્ન ફ્લોર
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છીણી દેવાના પછી તેમાં ઠંડુ પાણી નાખીને થોડીક વાર મૂકી રાખવું

  2. 2

    બટાકા ને ચારણી માં નીતારી દેવા પછી તેમાં ઝીણા સમારેલી ડુંગળી અને લીલા મરચા અને બધો મસાલો નાખી દેવો

  3. 3

    આ મિશ્રણને એક પેનમાં જાડા પાથરી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes