રાંધવાની સૂચનાઓ
- 1
4પેકેટ બીસ્કીટ ના લઈ તેને મીક્સર મા ક્રશ કરી લો.
- 2
પછી તેમા દૂધ ઉમેરી મીક્સ કરો.પછી તેમા ઈનો ઉમેરી મીક્સ કરી લેવું.કૂકર મા મીઠું નાખી તેમા સ્ટેન્ડ મૂકી તપેલીમાં મા બટર પેપર મૂકી તેમા તૈયાર કરેલ લીકવીડ ઉમેરી દો.પછી ઢાંકી દો.ધીમા તાપે 40 મીનીટ સુધી રાખો.
- 3
તો તૈયાર છે કેક પછી તેમા ડેકોરેટ કરવા માટે તપેલીમાં ચોકો પાઉડર અને દૂધ ગરમ કરી તેનું કેક ઉપર લેયર કરો.
- 4
બીસ્કીટ ના ભૂકો અને દૂધ મીક્સ કરી માવો તૈયાર કરવો.તેની નાની પૂરી કરી રોલ કરી ફલાવર બનાવો.પછી ડેરી મિલ્ક ખમણી ગાનિશ કરો.તો તૈયાર છે ચોકલેટ કેક.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
બીસ્કીટ કેક (biscuits cake recipe in gujarati)
#Noovenbaking#પોસ્ટ૬બીસ્કીટ કેક એક દમ આસાની થી તૈયાર થાઈ છે.અને થોડા સમય માજ તૈયાર થઈ જાય છે. Chudasma Sonam -
-
-
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
-
-
-
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy -
-
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
-
ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)
#ટ્રેડિગ આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે Arti Desai -
-
ચોકલેટ બિસ્કીટ કેક(chocolate biscuit cake recipe in gujarati)
#ફટાફટ#સુપરસેફ #પોસટ_૩ Sheetal Chovatiya -
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745141
ટિપ્પણીઓ (5)