ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને સરખી રીતે ધોઈ લો ત્યારબાદ તેની લાંબી ચીપ્સ ની જેમ સમારી લો ત્યારબાદ ફરીથી તેને બે ત્રણ પાણીમાં ધોઈ લો ત્યારબાદ એક કલાક તેને એક મોટા કાપડ પર પાથરી લો
- 2
ત્યારબાદ આ સમારેલી ચિપ્સ અને થોડીક વાર માટે ફ્રીઝરમાં મૂકી દો પછી તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી કોન ફ્લોર ઉમેરો ત્યારબાદ તેને સરખી રીતે ચલાવી ફરીથી તેને થોડીક વાર માટે ફ્રીઝરમાં મૂકી દો
- 3
હવે તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી તેને ધીમી આંચ પર તેલમાં તળી લો ત્યારબાદ તેને ઠંડી થવા દો જેટલી જરૂર હોય જ તેટલી ચિપ્સ ગરમ તેલમાં તળી લો તેના પર કાળા મરીનો ભૂકો છાંટીને ગરમાગરમ સર્વ કરો છે ફેન્ચ ફ્રાઇઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
ફ્રેન્ચ ફ્રાઈઝ (French Fries Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં ગરમાગરમ ખાવાની મજા પડે.. Dr. Pushpa Dixit -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
-
-
-
ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)
#સૂપરશેફ_3#મોનસૂન_સ્પેશિયલ#વિક_૩#post3વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗 Khushi Kakkad -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
-
-
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
-
-
-
-
-
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12766733
ટિપ્પણીઓ